whomayurchauhan whomayurchauhan

353 posts   48,089 followers   418 followings

Mayur Chauhan Aka Michael  Actor | Love Monger | Peace Monger | Singer | Quondam RJ | Reader | Admirer Of Beauty

Happy faces after ભરપેટ જમણ !

#lachef #sponsered @lachefprahladnagarahmedabad

આજે એક સરસ ગુજરાતી ફિલ્મ રીલીઝ થઇ છે #MidnightsWithMenka એને જોવાનું ચૂકતાં નહિં !
આવું એટલા માટે કહું છું કારણ કે ગઈકાલે મેં આ ફિલ્મ જોઈ અને મને મજા પડી 🙂
Malhar Thakar તો દાદો છે જ ! Esha Kansara એ બહુ મજા કરાવી . વિનીતા નું કામ પણ ગમ્યું !
અમાત્ય , વિરલ શાહ તથા ફિલ્મની તમામ ટીમને આટલી સરસ ફિલ્મ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 #GoForIt #Fresh #Entertaining #GujaratiFilm

Introducing @yashijoshi as Chakudi,
witness the survival story of this little girl in 1979 devastating disaster of Machchhu dam failure .

#Machchhu #ComingSoon #gujaraticinema

PUBG pay and use !

#Tiktok #Pubg #Karsandaspayanduse

સૌપ્રથમવાર અમે ૧૨ ,
આવી રહ્યા છીએ એકસાથે !

આ Video જુઓ અને અંદાજો લગાવો 🤔

#12starsofhomeland #comingtogether #firsttimeever #gujaratifilmindustry #populargujaratiactors #gauranganandphotography #shwetrang

3 years of friendship and togetherness !

Love you guys for giving us the most memorable time of our lives ❤️ Can’t thank enough @abhishekshah29 @krishnadevyagnik and @vaishal_shah7 🙏🏽 #ChhelloDivas #Navajivannopehlodivas #Gratitude

Happy Birthday Doctor saab @rraval44 !
Like this character of yours , i wish no doctor will ask for their fees from you :)
Wishing you a healthy time ahead:)
Love you ❤️ #RahulRaval #BirthdayBoy #PlutoBoy #Actor #Thinker #Brother

Time heal all wounds, but for Morbi People, still the 1979 Flood is a fresh wound and gives tears 😢

Presenting the first motion poster of our upcoming film #Machchhu !
I hope you’ll like the progression of gujarati cinema 🙂
Do share !

#GujaratiFilm #GujaratiCinema #ActOfGod

Life is colorful when you are surrounded by children 👶🏻 Happy #ChildrensDay !

#rehersalpic #innocence

કાળીચૌદસની રાત્રે ‘કકળાટ’ કાઢયાં બાદ લીધેલ સેલ્ફી !

આ દિવાળી અને આવનારાં વર્ષમાં તમારાં દિવા જેવાં ચહેરાં પર હાસ્યરુપી (ફોટોમાં દેખાય એવો) પ્રકાશ પથરાયેલો રહે એવી અંતરથી આપ સૌને શુભકામનાઓ 🕯

Missing @gopal_hari9 and @adhwet_limbachiya in the frame 😘
Special thanks to Narendra Mahershi for lighting up our future ❤️❤️❤️ #HappyDiwali #Diwali2018 #SaalMubarak #KeepSmiling

Most Popular Instagram Hashtags