#sahity

MOST RECENT

અમે બંનેએ એકસાથે વાર્તાની આંગળી ઝાલી... સ્થળ,કાળ, પાત્ર, વાતાવરણ અને વિસ્મયના ગણિતને એકસાથે સ્વીકારતા થયા. દરેક વાર્તાની માંડણીથી લઈને પ્રકાશિત થવાની ક્ષણ સુધીના એકબીજાના સાક્ષી અમે રહ્યા છીએ ! પાંચેક દાયકા જેવી પાંચ વર્ષની અમારી મિત્રતા ચળકતું સોનું બની ગઈ. કંઈકેટલાય સપનાઓને એકસાથે હીરામોતી ટાંક્યા. કચ્છથી કાઠિયાવાડ વચ્ચેનુ અંતર કૂરિયર, મેઈલ, મેસેજ અને ફોનથી સતત ઓછું થતું ! આજે સોનીના પ્રથમ વાર્તાસંગ્રહ " રેતીનો માણસ"નું વિમોચન છે. મારે મન આજે આ વાર્તાસંગ્રહની છઠ્ઠી છે ! નાગરવેલના પાંચ પાન, સૂતરનો દોરો,સાત સોપારી, કમળ કાકડી અને કંકુ ચોખાનો હરખ લઈને ઓળી ઝોળી ને ઓવારણા કરવા હું તો અંજાર આવી ચડ્યો છું !
ગુજરાતી ભાષા અને સાહિત્યની ઝોળીમાં અજયની મોંધેરા પોતવાળી સત્વશીલ વાર્તાઓ સમાઈ રહીં છે એ ઘડી બહુ રળિયામણી લાગી રહી છે ! આવો આ " રેતીના માણસ"ની નજર ઉતારી ઓખણપોખણ કરીએ !
#retinomanas #ajaysoni #shortstories #gujarati #kutchchh #varta #author #writer #gujarati #friends #dear #raammori #raam #mahotu #book #kitab #kahaniya #kahani #story #liturature #sahity

कुँअर नारायण जी की एक कविता

Most Popular Instagram Hashtags