#newsfeed

MOST RECENT

Social Schweiz Newsfeed: Alles rund um Social Media, Social Selling und digitales von heute.⠀
Bleibe Up2date und folge uns.⠀

#followme #heretohelp #newsfeed #socialmedia
#socialselling #digitalselling #modernselling
#personalbranding #employerbranding
#linkedintraining #linkedinforbusiness
#socialsellingpro #socialsellingcompany #inboundmarketing #salesfluencer

-------------------------

#Temple roof #pediment depicting Goddess #Artemis in the form of a #Gorgon. From the temple of Artemis in Corfu, kept in the newly renovated #Archaeological #Museum of #Corfu. Find more on the museum through our #newsfeed (link in bio).⠀
#archaeology, #art, #sculpture, #archaic, #ancientmonsters, #monster, #ancientgreece, #mythology, #heritage, #culture, #civilization, #relief, #newsarchaeology, #discovery, #refurbishment, #renovation, #visitgreece, #visitcorfu

Comfy sweaters are my go to this season 🍁🍂

News feed to nic innego jak tablica, na której wyświetlają się wszystkie nowe posty, byś był na bieżąco, co dzieje się u Twoich znajomych i na stronach, które lubisz :D

Przyznaj się, ile czasu przeznaczasz na scroolowanie swojej tablicy w ciągu dnia? :D📱
#MrPost #PanPost #SocialMedia #SocialMediaDlaFirm #SłownikSocialMedia #NewsFeed #tablica #facebook #MediaSpołecznościowe #MediaSpołecznościoweDlaFirm #firma #business #marketing #wizerunek #marka #Śrem #Poznań #Wrocław #Gdańsk

Setelah sukses menggelar pesta kuliner yang bertajuk Hari Kuliner Nasional (Harkulnas), GO-FOOD menjakan para pecinta kuliner di Yogyakarta dengan pesta Makan Minum Murah Menang Mobil (MaMiMuMeMo). Pesta ini menyuguhkan berbagai kuliner khas nusantara dan menawarkan berbagai promo menarik.

Pesta ini akan digelar di 15 Kota di Indonesia secara serentak. Yogyakarta termasuk dalam 15 kota tersebut karena dinilai memiliki ragam kuliner yang banyak dan mampu menciptakan inovasi kuliner yang unik. Lebih dari 13.000 bisnis kuliner bergabung dn menjadi merchant GO-FOOD.
~
Simak informasi selengkapnya di tugujogja.id/
~
#newsoftheday #newsfeed #beritajogja #berita #jogja #yogyakarta #kuliner #gofood #gojek #gojekindonesia #foodlovers

😘😘😘

She’s finally 25! She’s in Paris. And it’s her BIRTHDAY! Wish our producer and host @ilianamenendez a Happy Birthday 🎈 #birthday #birthdaygirl

You ant my nigga my nigga 😂💯🔥🔥🔥

વિધાનસભાના અધ્યક્ષે વ્યક્ત કર્યો અટલ આત્મ વિશ્વાસ : ધર્મ નિરપેક્ષતાનાજે સિધ્ધાંતોને આધારે સરદાર સાહેબે પુરાતન સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો એ જ સિધ્ધાંતોની તાકાતથી નીકટ ભવિષ્યમાં રામમંદિરનું અવશ્ય નિર્માણ થશે

વડોદરા, ૧૫ નવેમ્બર, ૨૦૧૮ (ગુરુવાર)
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ અટલ આત્મ વિશ્વાસ વ્યક્ત કરતાં એકતા રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે જણાવ્યું કે, ધર્મ નિરપેક્ષતાના જે સિધ્ધાંતોના આધારે સરદાર સાહેબે પ્રાચીન સોમનાથ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો, એ જ સિધ્ધાંતોની તાકાતથી નીકટ ભવિષ્યમાં રામમંદિરનું અવશ્ય નિર્માણ થશે. સ્વચ્છતા અભિયાનના પ્રણેતા સરદાર સાહેબ છે અને તેમણે અમદાવાર મ્યુનીસીપલ કોર્પોરેશનમાં તેમના શાસનકાળમાં શહેરી સ્વચ્છતાની ઝુંબેશ ઉપાડી હતી તેની યાદ અપાવતાં તેમણે જણાવ્યું કે, દેશ માટે અને સમાજ જીવન માટે માત્ર ભૌતિક સ્વચ્છતા નહીં, સામાજિક અને રાજકીય સ્વચ્છતા અનિવાર્ય છે. તેમણે ગેરરીતિઓના આરોપ હેઠળના ઉચ્ચ સનદી અધિકારીને ફરજ મોકૂફ કરવાના મુખ્યમંત્રીશ્રી તેમજ રાજ્ય સરકારના પગલાની તારીફ કરી હતી. તેમણે જણાવ્યું કે બંધારણ સભામાં સરદાર સાહેબનું અન્ય મહાન નેતાઓ જેટલું જ યોગદાન છે. દેશને એક રાખવા તેમણે સામ, દામ, દંડ અને ભેદના જે ચાર સૂત્રોનો અમલ કર્યો એ આજે પણ દેશની એકતા માટે એટલા જ પ્રસ્તુત છે. પત્રકાર જોશી ગૌરવ
#JoshiGaurav
#JournalistJoshi
#news #gujarati #gujaratisamachar #gujaratinews #gujarat #state #breakingnews #newsupdates #newsupdate #socialnews #newsroom #gujaratupdate #garvigujarat #newsfeed #samachar #newsbullitin #newsnetwork #khabar #politics #crime #cityupdate #marugujarat #gam #sheher #district #village #newsnation #newsworthy

Social Schweiz Newsfeed: Alles rund um Social Media, Social Selling und digitales von heute.⠀
Bleibe Up2date und folge uns.⠀

#followme #heretohelp #newsfeed #socialmedia
#socialselling #digitalselling #modernselling
#personalbranding #employerbranding
#linkedintraining #linkedinforbusiness
#socialsellingpro #socialsellingcompany #inboundmarketing #salesfluencer

-------------------------

વડોદરા તાલુકાના ચિખોદરા ગામેથી જિલ્લાની બીજા ચરણની સરદાર એકતા રથયાત્રાનો થયો પ્રારંભ

વડોદરા, ૧૫ નવેમ્બર, ૨૦૧૮ (ગુરુવાર)
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા શહેરી વિસ્તારમાં સરદાર એકતા રથયાત્રાનો, સરદાર સાહેબની પ્રતિમાના પુષ્પ અને દીપપૂજન સાથે પ્રારંભ કરાવ્યો હતો તથા યાત્રાના રથમાં સવાર થઇને વોર્ડ નં.૧૦ના શહેરીજનોનું અભિવાદન કર્યુ હતું. તેવી જ રીતે, વડોદરા તાલુકાના ચિખોદરા ગામે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમના અધ્યક્ષશ્રી કમલેશ પટેલ અને પ્રદેશ અગ્રણીશ્રી ભરતભાઇ પંડ્યાએ, જિલ્લાના ગ્રામ વિસ્તારમાં બીજા ચરણની સરદાર એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતુ. સરદાર સાહેબ ભારત માતાના પનોતા પુત્ર હતાં, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનીટીના નિર્માણ ધ્વારા તેમને શ્રેષ્ઠતમ ભાવાંજલિ આપી છે એવી લાગણી વ્યક્ત કરતાં વિધાનસભા અધ્યક્ષશ્રીએ જણાવ્યુ હતું કે પોતાના રાષ્ટ્ર શિલ્પીની આટલી ભવ્ય અને વિરાટ પ્રતિમા ભારત સિવાય વિશ્વના અન્ય કોઇ દેશે સ્થાપિત કરી નથી. તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનીટીએ ખરા અર્થમાં સ્ટેચ્યુ ઓફ ટુરીઝમ બની રહેશે અને તેના આધારીત પ્રવાસનના વિપુલ અને વૈશ્વિક વિકાસનો સહુથી મોટો હિસ્સો વડોદરાને મળશે. સરદાર સાહેબની આ પ્રતિમા સાથે દેશના લાખો ખેડૂતો, કામદારો અને ગામડાઓની ભીની માટીની સુગંધ અને પરિશ્રમ જોડાયેલાં છે એવી લાગણી વ્યક્ત કરતાં શ્રી રાજેન્દ્રભાઇએ સરદાર સાહેબના વિવિધ યાદગાર જીવન પ્રસંગો વર્ણવીને તેમની મક્કમતા, ન્યાય પ્રિયતા, અડગતા, રાજનીતિમાં પ્રમાણિકતા અને ચાણક્ય બુધ્ધિ પ્રતિભા જેવા ગુણોને ઉજાગર કરવાની સાથે જણાવ્યું કે, રાજકારણ અને સમાજકારણની શ્રેષ્ઠતા માટે સરદાર સાહેબ જેવી સિધ્ધાંતનિષ્ઠા આજે પણ જરૂરી અને પ્રસ્તુત છે. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનીટીના લોકાર્પણને નિમિત્ત બનાવીને, સમગ્ર ગુજરાતને નવેસરથી એકતાના સૂત્રે બાંધતા રથયાત્રાના આયોજન માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા... વિગત સમાચાર ફેસબુક પર....
પત્રકાર જોશી ગૌરવ
#JoshiGaurav
#JournalistJoshi
#news #gujarati #gujaratisamachar #gujaratinews #gujarat #state #breakingnews #newsupdates #newsupdate #socialnews #newsroom #gujaratupdate #garvigujarat #newsfeed #samachar #newsbullitin #newsnetwork #khabar #politics #crime #cityupdate #marugujarat #gam #sheher #district #village #newsnation #newsworthy

Most Popular Instagram Hashtags