#kshatriyani

MOST RECENT

"પણ બેય રાજપુતાણી" ઓઝલ ના પડદા વાંહે રેતી ઈતો જાણે સુતી સિંહણ
પણ છંછેડે જો કોઈતો ડંકો દેતી ઈ ઘુઘવાતી સિંહણ ઈ ગરાસણી ને કાઠીયાણી પણ બેય રાજપુતાણી. રણે ચડે તો રણચંડીકા ઈતો જાણે ઘાયલ સિંહણ
પણ આશરો જો કોક લેતો ઈતો મમતાળી સિંહણ ઈ ગરાસણી ને કાઠીયાણી પણ બેય રાજપુતાણી. બાળ કુંવર ને લાડ લડાવતી ઈતિયાસ પઢાવતી હેતાળી સિંહણ
પણ ગૌધણ,પ્રજા,દેશ કાજ કેશરિયા પહેરાવતી મર્દાણી સિંહણ ઈ ગરાસણી ને કાઠીયાણી પણ બેય રાજપુતાણી

નિશાની માંગતા માથુ આપનારી હાડીરાની જાણે ધરણી ધ્રુજાવતી સિંહણ
પણ પિયુને પુંઠ વાળવા નો દેતી રણમાં ઈ પિયુની અર્ધાંગીની સિંહણ ઈ ગરાસણી ને કાઠીયાણી પણ બેય રાજપુતાણી

દિલ્લી ના બાદશાહ ની છાતી માથે પગ દઈ ઉભી ઈતો જાણે ગર્જીલી સિંહણ
પણ માફી માંગ્યે છોડે બાદશાહને ઈ રાણા સિસોદીયા કુળની સિંહણ ઈ ગરાસણી ને કાઠીયાણી પણ બેય રાજપુતાણી

બાળ ચાંપરાજ ના જોતા થાઈ મશ્કરી ને જીભ કરડી મરે ઈ ખાનદાની સિંહણ
પણ માન મર્યાદા ને મોભો જાળવતી ઈતો રાજપુતી સિંહણ ઈ ગરાસણી ને કાઠીયાણી પણ બેય રાજપુતાણી
શરણાગત ની રક્ષા કરવી ઈ રાજપુતી ધર્મ શિખવતી ઈતો ટેકીલી સિંહણ
પણ એક તેતર કાજ દેતી દીકરાના શિશ ના દાન ઈતો મુળી ની સિંહણ ઈ ગરાસણી ને કાઠીયાણી પણ બેય રાજપુતાણી

રણે ચડાવે રાજપુતને ઈતો આભને ટેકો દેતી સિંહણ
પણ મર્દ ની જોળી આવે ત્રંબકતી ને લેતી ઓવારણા એવી બલીદાની સિંહણ ઈ ગરાસણી ને કાઠીયાણી પણ બેય રાજપુતાણી

ઓઢણું ઓઢયુ જેનુ વાંહે એની આયખુ ખપાવતી સમર્પણ ની મૃર્તિ સિંહણ
જૌહર કરી જાણે પણ ચુડલો નો પારકો પહેરે એવી હઠીલી સિંહણ ઈ ગરાસણી ને કાઠીયાણી પણ બેય રાજપુતાણી

રાજા ગયા રજવાડા ગયા પણ નો ગઈ રાજપુતી ને રાજપુતાણી સિંહણ
આજે ય આ "સિધ્ધરાજ સિંહ" ના શબ્દો માં ઈ જાણે ગીર ને ગજાવતી સિંહણ ઈ ગરાસણી ને કાઠીયાણી પણ બેય રાજપુતાણી
.
.
.
#kshatriya #garasiya #kathi #bapu #baisa #ba #rajput #rajputana #kshatriyani

ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ ની પુણ્યતિથિ પર શત શત નમન ... 🚩

#Zansi_Ki_Rani
#Women_Power
#Kshatriyani

કા મરજો અને કા મારજો પણ પિયુ પીઠ ન દે જો લગાર નહિતર મારી સયારૂ મેણા મારશે કે આતો કાયર નર ની નાર.
#jaymataji #kshatriyani

Royalty comes from what you do
#royalty #mathuradiaries #kshatriyani #royalty

I have dignity and style, Royalty runs in my blood
#royalty #kshatriyani #thakur_sahab

😊હું સુધરી ગઇ અેવુ તમને કયારે નહી સામભડવા મડે👑 😎કેમકે સિંહણ ખુખાર જ સારી લાગે😎. Risky Rajput👑👑🔫 #rajputani #kshatriyani #kshatriy #rajput #jairajputana🔱
#jairajputana🙏 #beautifuldestinations #rajput #rajputanaswag #rajput #girl #rajputana_culture #khantrajput
#jaymataji #jayramnath #jairajputana #jairajputana👑 #gujarat #royalrajput #riskyrajput #rajputana #rajputanaswag #rajputanastyle

भारत की पहेली महिला शहीद ऑफीसर किरण शेखावत 🇮🇳 #Lieutenant_Martyr_Kiran_Shekhawat😢 #शहीद_किरण_शेखावत #वीरांगना
How Many like For India's First Army Women Officer Who Die On Duty. राजस्थान के रेतीले धोरो से निकली देश के पहली शहीद महिला आर्मी ऑफिसर लेफ्टिनेंट किरण शेखावत

#Kiran #Shekhawat Was The First Indian Woman Officer To Die in The line of Duty, an Observer With the Indian Navy

जरा याद करो कुर्बानी...जय क्षत्राणी
——————————————————————————————
#Rajputana #Rajput #Banna #Baisa #Rajputs #Kiran #KiranShekhawat #Officer #India #Rajasthan #Kshatriya #Rajputani #Kshatriyani #Singh #Shekhawat #Duty #JaiHindh #IndianArmy #Army #Woman #WomanPower #Navy #NavyOfficer #Proud #Pride #Bravo #Brave

"એ રામ હોય તોઈ ભલે ,એ કૃષ્ણ હોય તોઈ ભલે,એ જૈન ધર્મ ના 24 તીર્થંઅંકો હોય તોય ભલે એ ગમે તે ભગવાન હોય પણ જયારે આ જગત ના ચોક માં એમનું આવાનું મન થયું ત્યારે સાહેબ એમને એક રાજપુતાની ના કુખ એ જ જન્મ લીધો છે "

#rajputani#sinhan#ram#krishna#jaindharm#tirthanko#birth#heaven#rajputani#kshatriyani#the_yuva_kshatriya

मैं क्षत्रिय हु मुझे आरक्षण की जरुरत नहीं क्योंकि मुझे मेरे "बाप" "दादा" ने मांग कर नहीं अपने दम पर जीना सीखाया हैं...! .
.
.
.
.
. #Royal #Blood #Rajputana #Attitude #Kshatriya #Proud #Love #Kshatriyani #Jadeja #Vansh #Sawaj #Family #Lover #Insta #Daily #Pic #F4f #L4l #ThnQ #All

Most Popular Instagram Hashtags