#jhalawad

MOST RECENT

Smart modal fabulous boy. Super Ek no.. Pic. osm
Super modal pic. Follow Follow
👇👇👇👇
@mr.khan_3286

Follow this royal_city fabulous page
Follow Follow Follow
@rj08_bundi_smart_modal

#Modal
#fabulous
#Foyal
#Classical
#Wow
#Superb
#Sweet_boy
#Looking
#Insta_click
#He
#Beautiful

#rajasthan #Ajmer,#Alwar #Banswara, #Badmer #Bharatpur, #BhilWada #Bundi #Chittorgadh, #ShriGangaNagar #Dakshinn, #Jaipur #Jalore, #Jhalawad #Jodhpur,#Kota, #Nagaur

Follow page 👇👇👇👇👇👇
@rj08_bundi_smart_modal
@rj08_bundi_smart_modal
@rj08_bundi_smart_modal

Follow admin
👇👇👇👇👇
@aryan_saini_ak
@aryan_saini_ak

😎#jhalawad

the devil of Jhalawad😈😈😈👑#jhalawad #bhadwana🚩👑

#Zindgi Apni sharto pe ji jaye to sahi, Wrna #Zindagi #Jhalawad ban jati hai....🤑🤑🤑

गागरोन का किला झालावाड़।
अद्भुत दृश्य।
#gagronfort
#jhalawad
#kota
#hadoti

@rajputana_unity_force
#zala #jhala #mansingh #haldighati #maharana #rajputana #zalawad #jhalawad #rajasthan
........મર્દ મખવાણ ઝાલા માનસિંહજી...... એક એવી સમર્થ રાજપુત પ્રણાલી ના વીરવર પુરુષ કે જેમની સાત-સાત પેઢીએ સળંગ મેવાડ માટે અને સિસોદીયા રાજવંશના રક્ષણ માટે હંસતા મુખે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા... હલ્દિઘાટીમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચેના યુદ્ધમાં મહરાણા પ્રતાપના તમામ રાજચિહ્નો ઝાલા માનસિંહજીએ ધારણ કર્યા અને અકબર સેના સમક્ષ પોતે મહારાણા પ્રતાપ બનીને લડ્યા. આમ, મહારાણા પ્રતાપના પ્રાણની રક્ષા કરી પોતાના પ્રાણનુ બલિદાન આપી વીરગતિ પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમના વંશજોને બડી સાદડીમાં જાગીર મળી તથા મેવાડ ના પ્રથમ શ્રેણીના સામંત નિમવામાં આવ્યા અને "રાજરાણા" નુ બિરુદ આપવામાં આવ્યુ. આવા શુરવીર મર્દ મખવાણ ઝાલા માનસિંહજીને એમના બલિદાન દિવસ પર કોટી કોટી નમન.
***************************************
ડંકો દીધો મરુધર દેશ માં *** મર્દ મખવાન ઝાલા માન બિરદાવલી (રાસડો) ***
(રાગ: સુની રે ડેલી ને સુના ડાયરા)
***************************************
હાં રે એવી ધીંગી ધરતી રે હલ્દીઘાટ માં...(૨)
હે...ધાક બોલાવે ધીંગાણે મખવાણ રે, માનસિંહજી બાપુ,
ડંકો રે દીધો મરુધર દેશમાં...(૨)

હાં રે એવા માથે રાણાને સંકટ આવિયા...(૨)
હે...મર્દ મખવાણે દીધી હૈયે હામ રે, માનસિંહજી બાપુ,
ડંકો રે દીધો મરુધર દેશમાં...(૨)

હાં રે એવા માથે મુગટ રાણાના ધરિયા...(૨)
હે...ધરિયા છે કાંઈ રાણાના નિશાન રે, માનસિંહજી બાપુ,
ડંકો રે દીધો મરુધર દેશમાં...(૨)

હાં રે એવી ફોજું આફળિયું રણભોમમાં...(૨)
હે...ઝાટકે લીધાં યવનો કેરા પ્રાણ રે, માનસિંહજી બાપુ,
ડંકો રે દીધો મરુધર દેશમાં...(૨)

હાં રે એવી તોળી તલવારું બેય હાથ માં...(૨)
હે... માન બોલાવે ધીંગાણે ઘમસાણ રે, માનસિંહજી બાપુ,
ડંકો રે દીધો મરુધર દેશમાં...(૨)

હાં રે એવો શુરવીર પોઢ્યો રણમેદાનમાં...(૨)
હે... વીરગતિ ના લખ્યા છે વિધાન રે, માનસિંહજી બાપુ,
ડંકો રે દીધો મરુધર દેશમાં...(૨)

હાં રે એવા બુંદી-કોટા ને સાદડી આપીયા...(૨)
હે..."રાજરાણા" ના દીધાં છે સન્માન રે, માનસિંહજી બાપુ,
ડંકો રે દીધો મરુધર દેશમાં...(૨)

હાં રે એવી કીર્તિ રે વધારી ઝાલાવાડ ની...(૨)
હે...સાત સાત પેઢીએ દીધાં છે બલિદાન રે, માનસિંહજી બાપુ,
ડંકો રે દીધો મરુધર દેશમાં...(૨)

હાં રે એવા હજારો વંદન તમને "યોગરાજ" ના...(૨)
હે...આવા શુરવીરો થી ઉજળા છે ઈતિહાસ રે, માનસિંહજી બાપુ,
ડંકો રે દીધો મરુધર દેશમાં...(૨)

જય વીર માનસિંહજી ઝાલા... જય હરશક્તિ...

#SantRampalji_फिर_बरी
सत्य मेव जयते "कब तक छुपते फिरते रहोगे बंदी छोड़ के ज्ञान से चप्पा चप्पा गूंज उठेगा बंदी छोड़ के नारों से"#जयपुर#jaishriram #Satlok_Ashram_News_Channel #kathua #ds #dsh #gym #jhalawad #oilpainting

Most Popular Instagram Hashtags