#gujaratitweets

829 posts

TOP POSTS

MOST RECENT

ઘરની યાદ એક રીતે તો ઘરની યાદ રોજ જ આવે છે, જમવા બેસું રાતે સપનામાં પણ ચાલ્યા કરે છે, એ મમ્મીનો ચહેરો આંખો સામે તરવરતો જાય છે એ પપ્પાનો ઠપકાવાળો પ્રેમ પણ બધું જ યાદ આવી જાય છે... એટલે જ તો કહેવત છે ને કે ઘરતીનો છેડો એટલે ઘર અને બીજું પણ કહેવાય છે કે ઘર એક મંદિર, પણ આ મંદિરના ભગવાન મારા માતા પિતા છે ...
Missing Home....
.
Ps : દુનિયાના બદલે ગુનિયા લખાઈ ગયું છે સમજી જજો .
#Gujju #Gujarati #Gujarat #GarviGujarat #Gujarati_Tweets #GujaratiTweets #GujjuChu #Rajkot #Ahmedabad #Gandhinagar #Baroda #Bhavnagar #5 #Amreli #Vadodara #Junagadh #Surat #Jamnagar #Kathiyawadi #instasize #instafun #pakkogujarati #tag #likes #fun #follow #jalso #GujjuTweets #global_gujju
#bittudo

Most Popular Instagram Hashtags