[PR] Gain and Get More Likes and Followers on Instagram.

#dilsegujju

273 posts

TOP POSTS

MOST RECENT

❤️આજે ફરી તેને મલવાનુ મન થાય છે, પાસે બેસી વાત કરવાનુ મન થાય છે, એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ, કે આજે ફરી રડવાનું મન થાય છે….😂😂
.
❤️નો રાજા ગુજ્જુ
#gujjuboymj #gujju_gram #dilsegujju #gujju_king

🤝કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા, હું શબ્દ ને તું અર્થ,
તારા વગર હું વ્યર્થ.❤️❤️
.
❤️નો રાજા ગુજ્જ...!!!!
#gujjuboymj #gujju_gram #dilsegujju #gujju_king

👨‍💼માણવાને એક તો ક્ષણ જોઈએ, ❤️❤️❤️ ને પછી એમાંય બે જ્ણ જોઈએ.😍
.
❤️નો રાજા ગુજ્જુ😁😁
#gujjuboymj #gujju_gram #dilsegujju #gujju_king

💦 ,,, *આપણાં કપડામાંથી જે પરફ્યૂમની સુગંધ આવે છે ને સાહેબ..!!!* તે આપણાં પિતા ના પરસેવાની છે... 💦 ,,,
❤️નો રાજા ગુજ્જુ😍😍
#gujjuboymj #gujju_gram #dilsegujju #gujju_king #gujjuquote #gujjurocks

*જીંદગી ત્યારે સારી લાગે છે જ્યારે* *જીવન મા આપણે ખુશ હોઈએ પણ* *શ્રેષ્ઠ જીવન તો એને કેવાય જ્યારે* *લોકો આપણાથી ખુશ હોય..!!* 😁 ☕️Good Morning ☕️
.
❤️દિલનો રાજા ગુજ્જુ❤️❤️❤️
#gujjuboymj #gujju_gram #dilsegujju #gujju_king #gujjuchhokaro #gujjuquotes💑 #gujjuquotes😂 #gujjugram

😍તારી આંખો ના પાંપણ એકાએક એ રીતે ઢળી ગયા, જાણે મારા પ્રસ્તાવ પર, મને તારા હસ્તાક્ષર મળી ગયા.😌😌😌
.
.
*દિલનો રાજા ગુજ્જુ❤️❤️❤️
#gujjuboymj #gujju_gram #dilsegujju #gujju_king #amegujarati #amegujarati

💕જીવનમાં વધારે સબંધો હોવા જરૂરી નથી, પણ સબંધો માં જીવન હોવું જરૂરી છે..!😍
#gujjuboymj #gujju_gram #dilsegujju #gujju_king #gujjuness .
.
•દિલનો રાજા ગુજ્જુ❤️❤️❤️

Happy friendship day 👫👬👭
Follow - @dil_se_gujju
#gujarati #like #comment #share #tags #dilsegujju

હવે બાહુબલી ના કેતા કેમકે એતો બધાની ફેવરીટ છે 😜😅
Follow - @dil_se_gujju
#gujarati #like #comment #share #tags #dilsegujju

Most Popular Instagram Hashtags