[PR] Gain and Get More Likes and Followers on Instagram.

#apnivato

1101 posts

TOP POSTS

કોઈને પ્રેમ કરો તો એટલો કરો કે,
એ પ્રેમ કહાની સાંભળવાવાળા ને પણ એનાથી પ્રેમ થઇ જાય.#maropaheloprem #apnivato

કાસ આવું કાઈ થાઈ તું અને હું સાથે બેઠા હોય ને,કોઈ ફકીર આવીને કહે કે જોડી સલામત રહે તમારા બંન્ને ની. #maropaheloprem #apnivato

પસંદ કરેલી વ્યક્તિ ભુલ છે💓#maropehloprem #apnivato #truelines

લાગણીઓ કદાચ ચોરાયેલી લાગે તો માફ કરશો,સાહેબ હૃદયની હાલત સરખી હશે તો શબ્દો પણ સરખાં જ લાગશે.#maropaheloprem #apnivato

MOST RECENT

વાદો હતો તૂટી ગયો
નસો હતો ઉતરી ગયો
દિલ હતું ભરાઈ ગયું
માણસ હતો બદલાઈ ગયો. #maropaheloprem #apnivato

કેવી રીતે કરું નફરત તને
એક જ તો દિલ હતું
એ પણ પ્રેમ જ કરતું હતું તને.#maropaheloprem #apnivato

તૈયાર શાયરીઓ તો બહુ મળી જાય app માંથી,
પણ જે શાયરીઓ હાથે લખાયને એજ હૈયે લાગી જાય.#apnivato #maropaheloprem

હાર નો અફશોસ ન હતો
તું જ જીતે એની ખુશી જોવા,હું હાર્યો હતો.#apnivato #maropaheloprem

જો તુ મારી પ્યારી શાયરી બનવા તૈયાર હોય
હુ તને કોપી કરવા વાળાથી રોકવા તૈયાર છુ.#maropaheloprem #apnivato

સવારમાં જાગું ત્યારે સ્વપ્ન ભલે ગમે તે હોય,
પણ પહેલો વિચાર તો મને તારો જ આવે છે. #maropaheloprem #apnivato

Yaad 6e ne tamaro pahelo prem...!!!
💓Post jota ek vaar to jarur yaad avi jase tamaro pahelo prem💓
પહેલા પ્રેમ નીં પહેલી નજર. કોઈ કેમ ભુલે જીંદગી ભર💞💞💞
#maropaheloprem #truelove #apnivato #spreadinglove

Last post as a apni vato💗
વાતો ઘણી થઇ ને ખુલાસા ઘણા થયા
થોડો તો પ્યાર કરો હવે રાત જાય છે.#apnivato

કે જેમાં તમારા સારા અને નરસા ગુણો સ્વિકાર્યા છે.💗💗💗
#apnivato #truelines

સમય પહેલા વર્ણન કરવાથી પ્રેમ એજ રહે છે પરંતુ તેમાં સફળતા નથી મળતી💗💗💗
#apnivato #truelove #trueexperience #ownexperience #truelines

તને માગ્યા પછી મે,
બધુ તારી ખુશી માટે જ માગ્યું.#apnivato

તું એટલે Morning Tea થી Night Walk સુધીનાં schedule ની ઈચ્છા.#apnivato

દુનિયા મારી પાસે અમારો સમ્બન્ધ પૂછવા લાગી💗💗💗
#apnivato

Most Popular Instagram Hashtags