#NatureHasStory

MOST RECENT

'ચલો સૌરાષ્ટ્ર'

શુ તમને ખબર છે "ગિરનાર પરિક્રમાનો મહિમા"? અમે જઈ રહ્યા છીએ એ જ જાણવા માટે. તમને એ પાવન પર્વ વિશે કંઈ પણ જાણકારી હોય અમને શેયર કરો, સાથે મળીને આપણે બધાને કહીશુ. એવુ કહેવાય છે કે,"આ પરિક્રમા દરમિયાનના એ દિવસો એટલા શુભ હોય છે કે તમને ક્યારેય રસ્તામાં કોઈ તકલીફ નથી પડતી પછી એ જમવાની, પાણીની કે એ પગપાળા સમયે જીવાણુની કે એ ગિરીના વગડામાં રાત્રે આરામ વખતે કોઈ ડરની હોય. "
હે સૌરાષ્ટ્ર વાસીઓ આ ચાર દિવસમાં તમે અમને મસ્ત જગ્યા કહો અમારો રુટ ત્યાં વાળીશુ. .
.
.
.
#MiniTrip #Saurastra #FreeWorld #GarvThiGujarati #Amazingworld #OurStories #OurLines #WeAreGujratis #WeTime #NatureHasStory #woi #NaturePhotos #photographers_of_india #GujratTourist #Travelingbirds #incredibleindia #NaturePhotos #indianplace #worldsphotos #inspiroindia8 #SelfWords #CommonThinkerz

Most Popular Instagram Hashtags