romenticgujju romenticgujju

605 posts   4,257 followers   2,069 followings

Romentic Gujju  #આટલા સુધી આવ્યા છો તો ફોલો કરતા જાઓ.❤ #ગુજરાતી ને તો ફોલો કરવું જ પડશે.😅 #ફોલો કરો.✌️ #લાઈક કરો.👌 #tag કરો.🍾 #share કરો.🍻 #DM.😎

પ્રેમ...
કોઈ થી દુઃખ મળ્યા પછી પણ
એમની પાછળ ભાગવાની ઈચ્છા થાય.
એનું નામ એટલે પ્રેમ...

સ્વમાન ભુલી ને પણ જ્યારે સંબંધ
સાચવતા શીખી જશો.
ખરેખર ત્યારે તમે
ખુદ ની નજરમાં નીરખી જશો.

સમજી વિચારીને કોઈ થી નારાજ થાજો
કારણ કે મનાવવા ના રિવાજ હવે નથી રહયા.
😥😥😥

Most Popular Instagram Hashtags