[PR] Gain and Get More Likes and Followers on Instagram.

omdevsinh.jadeja.0008 omdevsinh.jadeja.0008

23 posts   926 followers   1076 followings

Omdevsinh Jadeja 

લાગણી ના સબંધો સામે જુકવું પડે છે,
બાકી દુનિયા ઝૂકાવી જાય એ વાતમાં હજી દમ નથી

दिखावे की मोहब्बत से दूर रहता हूँ मैं….. इसलिए महाकाल के नशे मे चूर रहता हू मैं !!हर हर महादेव

વેણે વાતુ તો વાલા ભાયુ હારે હોય
બાકી ભઙવા ની હારે તો ભઙાકા જ હોય

મારી ખૂશી અમુક લોકો જોઇ નથી શકતા, ને એ લોકો મારું કંઈ ઊખાડી પણ નથી શકતા.

જિંદગી પણ ખરી છે હો સાહેબ,
જલસા અમે કરીએ અને ઉપાધી
આખું ગામ કરે છે !!

પોતાના વખાણ કરી ખુશ થવાનું શીખી લો, બાકી તમને બદનામ કરી મજા લેવા વાળા ઞામ મા ઘણા છે om banna

*અમે_ભક્ત_પણ_એના_છીએ_સાહેબ* *જેનો_જગત_મા_કોય_ગુરૂ_જ_નથી...* 👑 *Jay mahakaal*👑

*"બધી ખબર હોય કે કયાં કયો ખેલ રમાઈ રહ્યો છે,*
*છતાં ન બોલીને સંબંધ સાચવે તે જ સંસ્કાર..om banna👑

જેટલો બદલી શકતો તો એટલો બદલી ગયો છુ ??? હવે જેને વાંધો હોય એ પોતા નો રસ્તો બદલજો...#

👑अपने हाथो में अपना मान रखते है
बोलकर नहीं अपने काम से अपनी पहचान रखते है !👑🦁om bha🦁

👑अपने हाथो में अपना मान रखते है
बोलकर नहीं अपने काम से अपनी पहचान रखते है !🙏👑

પીઠ પાછળ બોલવું એ મારી આદત નથી બીજાની જેમ,
બે શબ્દો ઓછા બોલું છું પણ માણસની સામે બોલું છું !!

સીધા છીએ #સાહેબ કોઈ સાથે લડતા નથી...,👑👑👑 બાકી તો ખબર જ છે. દિકરા છિએ #દરબાર#ના કોઇના બાપ થી #બિતા નથી હો....👑👑👑 🙏🙏જય આશાપુરા માં🙏🙏
🚩Jay Rajputana🚩

#મૂછ અમારી લાજ છે, #દાઢી અમારો શોખ છે,
રાખીએ તો આખુ જગત જોઈને કહે,
વાહ " દરબાર "👑 શું તમારો #અંદાજ છે

मेरे लफ्जों से न कर मेरे किरदार का फ़ैसला,
तेरा वजूद मिट जायेगा मेरी हकीकत ढूंढ़ते ढूंढ़ते।

*શબ્દો હંમેશા વિચારીને જ વાપરવા સાહેબ..*
*લોકો તમારો સ્વભાવ તમારા શબ્દોથી જ નક્કી કરે છે... Om banna
जय माताजी 😊‼

Most Popular Instagram Hashtags