[PR] Gain and Get More Likes and Followers on Instagram.

gujju_boy_titanium gujju_boy_titanium

578 posts   10374 followers   1942 followings

Gujju Boy Titanium  See you soon after 11 november! -Gujju Boy Titanium Happy diwali & Happy new year

પસંદ મારી લાજવાબ જ હોય છે,
તારું જ "example" લઈ લે!
💏💕💋💑
.
#gujjuboytitanium
#choice
#fabulous
#u
#example
#vadodara

માફી માંગવાની શરૂવાત હું કરું,
માફી આપવાની શરૂવાત તમે કરો. મારા થી કઈ ભૂલચૂક થઈ હોઈ કોઈ ની લાગણી દુભાઈ હોઈ તો આ વર્ષ ના છેલ્લા દીવસો માં અંત:કરણ તમામ મિત્રો સ્નેહીજનો ની દીલ થી માફી માંગુ છું. આપ સર્વ ને આગામી દીવસોમાં આવી રહેલા તહેવારો ની હાર્દીક શુભકામનાઓ .
☺😊
.
#gujjuboytitanium
#festival
#forgive
#relative
#vadodara

I consider myself very lucky to have u, A sister in law, who loves me for what I am, Not for what others see me as……. Your more than a sister, That began with being a good listener, I never saw you as just a person, Now I know we become a best friends….. Because today’s your birthday, One wish is not enough for you. So here’s wishing twice-thrice’ “HAPPY BIRTHDAY BHABHI"
.
#happybirthday
#chelcy.kapta
#gujjuboytitanium
@chelcy.kapta98

Wishing You a "happy Diwali"
&
"happy New Year"
In advance
See you soon
After 11 november
Keep smilling!
Spread Love!
-Gujju Boy Titanium
#gujjuboytitanium
#happydiwali
#happynewyear
#keepsmilling
#spreadlove

For Girls
-જો તમે ચાહતા હોય કે કોઈ છોકરો તમને જિંદગીભર પ્રેમ કરે તો તેના દીલ ને પ્રેમ કરો તેના પૈસા ને નઈ
For Boys
-જો તમે ચાહતા હોય કે કોઈ છોકરી તમને જિંદગીભર પ્રેમ કરે તો તેની આત્મા ને પ્રેમ કરો ના કે તે કેવી દેખાય છે એનાથી!
.
#gujjuboytitanium
#girl
#boy
#love
#money
#heart
#trust

એકલો કરી દીધો છે મને મારા પોતાના લોકોએ,
સમજ નથી પડતું કે હું ખરાબ છુ કે મારુ નશીબ?
😢
.
.
#gujjuboytitanium
#alone
#understand
#bad
#luck
#vadodara

હવે તો ડર લાગે છે મને એવા લોકોથી,
જે મને કહે છે કે "મારો વિશ્વાસ તો કર"!
(એક વાર કરેલો વિશ્વાસ તૂટ્યા પછી ફરી કરવો મુશ્કેલ થઈ ગયો છે)
😕😟
.
#gujjuboytitanium
#trust
#broken
#people
#vadodara

જે માણસ બધાને ખુશ રાખતો હોય અને બધાની care કરતો હોય છે,
હંમેશા એજ માણસ સૌથી એકલો હોય છે!
Strange But True !!
.
.
#gujjuboytitanium
#vadodara

જિંદગી થોડીક અધૂરી લાગવા લાગે,
જ્યારે વાદળ હોય પણ વરસાદ ના હોય,
જિંદગી તો જીવી રહ્યા હોય પણ પ્રેમ ના હોય,
આંખો તો હોય પણ કોઈ સપનું ના હોય,
જ્યારે કોઈ આપણું હોવા છતાં આપણી પાસે ના હોય!
[Truth of Today's Life] .
#gujjuboytitanium
#vadodara
#gujjuboy

ક્યારેક પ્રેમિકા એ સાથ છોડયો,
તો ક્યારેક દોસ્તો એ,
કયાંક સાંભળેલું કે પ્રેમ ભલે સાથ છોડી દેશે પણ એક દોસ્ત કદી નઈ છોડે,
સીધા શબ્દો માં કહું તો દોસ્ત એજ કે જે તમારી ગેરહાજરી માં તમારું ખોટું ના સાંભળે,
પણ આજે આ વાત પરથી વિશ્વાસ ઉઠી ગયો જ્યારે પોતાને દોસ્ત કહેનારા એ બધું સાંભળ્યું છતાં વાત દબાવી દીધી!
ધન્ય છૅ દોસ્ત તું જે તે મને આજે એક નવી વ્યાખ્યા આપી દોસ્ત ની!
શાયદ હવે મારે નવા દોસ્ત બનાવતા પહેલા આ વ્યાખ્યા યાદ કરવી પડશે!
😢
.
#gujjuboytitanium
#friendship
#vadodara

હું પણ જિવું છુ,
તું પણ જીવે છે,
ખાલી આપણા વચ્ચે રહેલો પ્રેમ મૃત્યુ પામ્યો છે!
💌💓💭🔥
.
.
#gujjuboytitanium
#her
#him
#boy
#girl
#between
#love
#dies
#vadodara

Most Popular Instagram Hashtags