[PR] Gain and Get More Likes and Followers on Instagram.

gujarati_gyan gujarati_gyan

233 posts   2652 followers   4 followings

gujarati_gyan  એક વાર ફોલ્લૉ કરી ને જોવ મજા આવસે અહિયા તમને મલસે આપણી આજુ બાજુ ની દુનિયા 😀 Admin @amisha_domadiya

😂😂

આ ખોટુ કેવાય હો😏 એક તો હોય ટીટમાકડા જેવી અને એમાંય Dieting કરે
અને એ પણ બીજા ને સારુ દેખાડવા માટે....................
અલા ભઈ આ છોકરીયુ ને એટલુ કેવાનુ કે ખુદ તમે તો તમારી જાત ને પસંદ કરો કેમ બીજા ને ગમે એવુ કરો છો, અને બીજાથી પતલા દેખાવાની અદેખાઈ મા શરીર એટલુ સુકવી નાખે ને એને ખુદ ને પણ એનુ મોઢુ જોવુ ના ગમે ............... 🙏🙏

ભગવાન ની તો બીક રાખો😂

ગરબા નો 'ગ' પણ નો આવડતો હોય ને ઈ જો ગરબા રમવા જાય તો સમજી લેવાનુ કે નાસ્તા માટે જ જાય છે😜😜😜😜

Most Popular Instagram Hashtags