[PR] Gain and Get More Likes and Followers on Instagram.

dirtydaku420 dirtydaku420

3345 posts   91388 followers   200 followings

ગુજરાતી 【ઈશાન 】ॐ  ◆મેંહાંણી ◆કટાક્ષવચની ◆Xda Otian Nigga ◆એકલો પેદા થયો હતો ને એકલો રાખ થઈશ ◆કેટેગરી વગરની પોસ્ટ્સ + MayMay 🐸

http://ILLUMINATI.🔺/

થોડાક સમય પહેલા એક સ્ટોરી પોસ્ટ કરી હતી જે કોઈને નહિ ગમી હોય.
આવું ચિત્ર વિચિત્ર પોસ્ટ કરી પોતાને કુલ કે સર્કાસ્ટીક દેખાડવાનો પ્રયત્ન કરું છું એવું પણ કોઈને લાગતું હશે કા? અને એમ પણ બોલશે કુલ શેનો? ભૂંડ જેવો લાગે છે🤣.
🤔આને તો તહેવારો નથી ગમતા..હિન્દૂ ધર્મ ઉપર કલંક છે આ તો🌚
પણ શું કરું? હું છું જ આવો નેગેટિવ માણસ🙂.
અને હા, હું કઈ રીતે જીવું છું કે મારી દિનચર્યા શુ છે ઈ તમને નથી ખબર.🤗
🙂જીવ હળવો કરવા કરી નાખું છુ આવા ડેન્કમિમ પોસ્ટ.
હવે ડેન્કમિમ એટલે કોઈક એવી વસ્તુને કટાક્ષ સાથે ગ્રાફીકલી રજૂ કરવી જેનાથી લોકોને ગુસ્સો આવે 🙂અને નોર્મીઝને ગુસ્સો આવી જ જાય, ઓકે બાય🐸
#gujju #gujarati #ishan #Tag #Share #Rajkot #Surat #Ahmedabad #Vadodara #Mehsana #patan #junagadh #rangilurajkot #rajkotian #mumbai #bombay #pune #gujju #gujarati #ishan #Tag #Share #Rajkot #Surat #Ahmedabad #Vadodara #Mehsana #patan #junagadh

Most Popular Instagram Hashtags